Surprise Me!

આણંદના પ્રગતિશીલ ખેડૂત "પ્રવીણભાઈ", પ્રાકૃતિક ખેતી થકી મેળવ્યો 50 ટકાનો ચોખ્ખો નફો

2025-07-23 4 Dailymotion

આણંદ જિલ્લાના ખેડાસા ગામના ખેડૂતે શાકભાજી પાકમાં રૂ. 55 થી 80 હજાર સુધીની ચોખ્ખી આવક મેળવી અનુકૂળ ઉદાહરણ પૂરું પાડ્યું છે.